કારેલી ગ્રામ પંચાયત - પ્રગતિશીલ કારેલી

પાણી પુરવઠો

ગામે પીવાના પાણીની સુવિધા

ગામે ધરે ધરે નળ કનેકશન ઉપલબ્ધ છે.

ગામે ઓવરહેડ ૨ ટાંકી આવેલ છે.

પાણી ના તમામ સ્ત્રોતો નું કલોરીનેશન નિયમિત કરવામાં આવે છે.

ગામ માં પાણી સમિતિ ની રચના કરવામાં આવેલ છે.

પશુઓ માટે અલગ થી હવાડા ની વ્ય્વસ્થા કરવામાં આવી છે.

આકસ્મિક સંજોગો માટે હેન્ડ પમ્પ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

જ્ળસંગ્રહ માટે ૧ ભુગભૅ ટાંકી બનાવવામાં આવેલ છે.

પીવા ના પાણી ના ટાંકા અને હવાડા ની સાફ- સફાઈ થાય છે.

હવે પછી નું આયોજન :

બાળકો તથા ગ્રામજનો માટે પાણી બચાવો પર વિશેષ સભા નું આયોજન

પાણી નો બગાડ અટકાવવા માટે ભીંતસુત્રો તથા જન જાગૃતિ અભિયાન.

જળ સંચય માટે રિચાજ બોરનુ આયોજન

નહેર વિસ્તાર ૩૮૮ હેકટર
બોર કુવા સુવિધા ૩૦
બોર અને કુવા ૧૧૬ હેકટર
અન્ય ૧૬ હેકટર
ગામે તળવોની સંખ્યા ૧ બ્લોક નંબર ૩૫૯ હે.આર.એ. ૨-૨૭-૧૩

પીવાના પાણીની સવલત

ક્રમ વિગત સંખ્યા
1 પીવાના પાણીની સવલત એકમ
1.1 ગામને પીવાના પાણીની સવલતનો. (બારેમાસ-1, ઉનાળા સિવાયની ઋતુમાં-2/ગામમાં સગવડ નથી-3) બારેમાસ
1.2 જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગામને આવરી લેવાયેલ છે? હા
1.3 પીવાનું પાણી ગામમાં ઉપલબ્ધ ન હોય તો નજીકમાં કેટલા અંત્તરે સવલત ઉપલબ્ધ છે? 0.00
1.4 ઘરે ઘરે પાણી પૂરુ પાડતા નળ કનેક્શનવાળા ઘરની સંખ્યા 876
1.4.1 નળ કનેક્શન ન ધરાવતા ઘરોની સંખ્યા 0
1.5 પીવાનું પાણી પૂરુ પાડતા મુખ્ય સાધનો (નળ-1,કુવો-2,ટ્યુબવેલ/બોરીંગ/ટાંકી-3,હાથડંકી-4,તળાવ/સરોવર/ચેકડેમ-5,નહેર-6,નદી-7 નળ, કુવો
1.6 ગામમાં કાર્યરત હેંડ પંપની સંખ્યા 7
1.7 સાર્વજનિક ઓવરહેડ ટાંકીની સંખ્યા 1
1.8 સ્ટેન્ડ પોસ્ટની સંખ્યા 4