શાળામાં દરેક બાળકને પીવા માટે પૂરતા પ્રમાણમાં શુધ્ધ પાણી
ઉતમ પ્રકારનું મધ્યાહન ભોજન
મફત પાઠયપુસ્તકો ગુજરાત સરકાર દ્રારા
દાતાશ્રીઓ દ્રારા દર વષે મફત નોટબુક/શૈક્ષણિક કિટની સહાય
શિષ્યવૃતિ સહાય ગુજરાત સરકાર દ્રારા
મફત શાળા આરોગ્ય તપાસણી
ડિઝીટલ કલાસરૂમ બનાવવાનુ કામ આયોજનમાં લેવામાં આવશે
દરેક વગૅખંડમાં સાઉન્ડ સિસ્ટમથી કનેકટીવિટી, બાયસેગની સુવિધા આયોજનમાં લેવામાં આવશે
કુમાર અને કન્યા માટે પૂરતા પ્રમાણમાં સેનીટેશન
સબમશિબલ મોટરની સુવિધા
શાળાનું સુંદર વાતાવરણ જે એક પ્રકારની શાંતિનો અહેસાસ કરાવે છે
શાળામાં દરેક વગૅખંડમાં પૂરતા પ્રમાણમાં પંખા અને ટ્યુબલાઈટની સુવિધા
વિકલાંગ બાળકો માટે દરેક વગૅખંડ/સેનીટેશન રેમ્પની સુવિધા
દરેક જાતની સુવિધા સાથેના સ્વરછ અને સુંદર વગૅખંડો
કોમ્પુટર સેટ અને પ્રિન્ટર સેટ પણ આયોજનમાં લેવામાં આવશે
દાતાશ્રી દ્રારા ગણવેશ સહાય/રમત ગમત માટે વિશાળ મેદાન
રંગોળી હરિફાઈ
નિબંધ સ્પધૉ
મહેદી સ્પધૉ
ચિત્ર સ્પધૉ
રમત ગમત સ્પધૉ
વેશભૂષા
આરતી ડેકોરેશન
ગરબા
જન્માષ્ટમીની ઉજવણી
સ્વાતંત્રયદિન તથા પ્રજાસતાક દિનની ઉજવણી
બાળમેળો
વાષિકદિનની ઉજવણી
શાળા પ્રવેશોત્સવની ઉજવણી
ગણેશ ચતુથીની ઉજવણી
સ્વયં શિક્ષક દિનની ઉજવણી
વાલી દિનની ઉજવણી