આંગણવાડીની કુલ સંખ્યા ૨ છે.
આંગણવાડીમાં ૧૦૦% બાળકોનો પ્રવેશ.
આંગણવાડી બહેનો દ્રારા ૧૦૦% બાળકોનું નામાંકન થયેલ છે.
આંગણવાડીમાં બાળકો માટે શૌચાલય તથા પીવાના પાણીની સુવિધા છે.
બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે.
ગામમાં કુલ ૧ પ્રાથિમક શાળા આવેલ છે.
ધોરણ ૧ થી ૫ ના વર્ગો ચાલે છે.
ડ્રોપઆઉટ રેશીયો ૦% છે.
તમામ શાળામાં વિજળી, પાણી, સહિતની સુવિધા છે.
શાળા પાસે પુરતા ઓરડા છે.
બાળકોને ગણવેશ, પુસ્તકો વિગેરેની વ્યવસ્થા છે.
કોમ્પ્યુટર લેબનું આયોજન છે.
પ્રૌઢ વ્યકિતઓ માટે અક્ષરઝાન શિબિરનું આયોજન.
અતિથી ભોજનનું આયોજન.
ગામમાં પ્રવેશપાત્ર તમામ બાળકો આંગણવાડીથી મહત્તમ શિક્ષણ મેળવે અને ડ્રોપઆઉટ રેશીયો ૦% લાવવા આયોજન.
શિક્ષણનું સ્તર સુધારવા પગલા.
શૈક્ષણિક સ્ટાફ સાથે નિયમિત સંકલન અને મીટીંગનુ આયોજન.
બાળકોના નામાંકન સ્પર્ધામાં વિજેતા તથા વાલીઓનું સન્માન કરવાનું આયોજન.
ક્રમ | પ્રા. શાળા સ્થળવાર | સરકારી-૧/ખાનગી ગ્રાન્ટ ઇન એઇડ-૨/ખાનગી નોન ગ્રાન્ટ ઇન એઇડ-૩ | ધોરણની સંખ્યા (૧થી૪/ ૧થી૮) | કુલ વર્ગો | હયાત વર્ગખંડ ની સંખ્યા | શિક્ષણ વિભાગ ના ધો. મુજબ ખૂટતા વર્ગખંડ ની સંખ્યા | પ્રા. શાળા માં કુલ શિક્ષકો | વિદ્યાર્થી ની સંખ્યા: (કુમાર) | વિદ્યાર્થિની ની સંખ્યા: (કન્યા) | વિદ્યાર્થીઓ ની સંખ્યા: (કુલ) | મધ્યાહન ભોજન કેન્દ્ર છે? | શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા છે? | ઉપયોગમાં લઇ શકાય તેવું શૌચાલય છે કે કેમ? | કન્યા માટે અલગ શૌચાલય છે કે કેમ? | વીજળીની સુવિધા છે? | શાળામાં જરૂરિયાત મુજબની પુરતી ક્મ્પાઉન્ડ વોલ છે? |
1 | પ્રા.શાળા ગંગાધરા | સરકારી | 1 to 8 | 12 | 13 | 0 | 15 | 254 | 304 | 558 | હા | હા | હા | હા | હા | હા |
ક્ર્મ | માધ્યમિક શાળા સ્થળવાર | સરકારી-૧/ખાનગી ગ્રાન્ટ ઇન એઇડ-૨/ખાનગી નોન ગ્રાન્ટ ઇન એઇડ-૩ | માધ્યમિક શાળામાં આવેલ વર્ગખંડો | માધ્યમિક શાળામાં કુલ શિક્ષકો | વિદ્યાર્થી ની સંખ્યા: (કુમાર) | વિદ્યાર્થિની ની સંખ્યા: (કન્યા) | વિદ્યાર્થીઓ ની સંખ્યા: (કુલ) | શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા છે? | ઉપયોગમાં લઇ શકાય તેવું શૌચાલય છે કે કેમ? | કન્યા માટે અલગ શૌચાલય છે કે કેમ? | વીજળીની સુવિધા છે? | શાળામાં અભ્યાસ અર્થે કોમ્પ્યુટરની સગવડ છે? | જો ‘હા’ તો ઇન્ટરનેટ કનેક્શન છે? | પુસ્તકાલય છે? | રમત-ગમતનું મેદાન છે? |
1 | શ્રી જે.પી. પટેલ હાઇસ્કુલ | ખાનગી ગ્રાન્ટ ઇન એઇડ | 10 | 9 | 245 | 157 | 402 | હા | હા | હા | હા | હા | હા | હા | હા |
ક્ર્મ | માધ્યમિક શાળા સ્થળવાર | સરકારી-૧/ખાનગી ગ્રાન્ટ ઇન એઇડ-૨/ખાનગી નોન ગ્રાન્ટ ઇન એઇડ-૩ | ઉ.મા. શાળાના પ્રવાહની વિગત સામાન્ય/વિજ્ઞાન | ઉ.મા. શાળાના વર્ગો | ઉ.મા. શાળામાં આવેલ વર્ગખંડો | ઉ.મા શાળામાં કુલ શિક્ષકો | વિદ્યાર્થી ની સંખ્યા: (કુમાર) | વિદ્યાર્થિની ની સંખ્યા: (કન્યા) | વિદ્યાર્થીઓ ની સંખ્યા: (કુલ) | શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા છે? | ઉપયોગમાં લઇ શકાય તેવું શૌચાલય છે કે કેમ? | કન્યા માટે અલગ શૌચાલય છે કે કેમ? | વીજળીની સુવિધા છે? | શાળામાં અભ્યાસ અર્થે કોમ્પ્યુટરની સગવડ છે? | જો ‘હા’ તો ઇન્ટરનેટ કનેક્શન છે? | પુસ્તકાલય છે? | રમત-ગમતનું મેદાન છે? |
1 | શ્રી જે.પી. પટેલ હાઇસ્કુલ | ખાનગી ગ્રાન્ટ ઇન એઇડ | સામાન્ય | 2 | 4 | 4 | 49 | 80 | 129 | હા | હા | હા | હા | હા | હા | હા | હા |