કારેલી ગ્રામ પંચાયત - પ્રગતિશીલ કારેલી

વૃક્ષા રોપણ

ગામ માં કુલ મુખ્ય રસ્તાઓની સંખ્યા ૮ છે.

ગામ માં તમામ રસ્તાઓ સી.સી.રોડ કરેલ છે.

હવે પછી નું આયોજન :

મુખ્ય રસ્તા ની આજુ-બાજુ વૃક્ષો વાવવા નો આયોજન છે.

સ્વેરછિક દબાણ દુર કરનાર ને પંચાયત દ્રારા પ્રોત્સાહન.

આંગણવાડી / સ્કુલો તેમજ જાહેર સ્થળો એ વૃક્ષારોપણ કરવાનું આયોજન.

ગામની પડતર જ્ગ્યા પર વૃક્ષા રોપણ નું આયોજન.

વૃક્ષારોપણ જનજાગૃતિ માટે પ્રચાર પ્રસાર

પશુ ઓને પીવા ની પાણી ની વ્યવસ્થા

વૃક્ષો ની જાળવણી અને નિભાવણી