કારેલી ગ્રામ પંચાયત - પ્રગતિશીલ કારેલી

વિકાસના કામો

અનુ. નંબર કામનું નામ
કારેલી ગામે ટીંબલીયાવાડ વિસ્તારમાં મહેશચંદ્રના ઘરથી ચાર આંબા સુધી ગટરલાઇનનું કામ.
કારેલી ગામે ડેરી ફળિયામાં રાજુભાઇ મણીભાઇના ઘરથી વિનુભાઇ ગોપાળભાઇના ઘર સુધી ગટરલાઇનનું કામ.
કારેલી ગામે પાટીચાલમાં પેવર બ્લોકનું કામ.
કારેલી ગામે ક્રિષ્નાનગર સોસાયટીમાં પેવર બ્લોકનું કામ.
કારેલી ગામે દેવલાથી અલખધામ મંદિર તરફ ગટરલાઇનનું કામ.
કારેલી ગામે મોતા રોડથી સોનુ ભરવાડના ઘર સુધી પેવર બ્લોક્નું કામ.
કારેલી ગામે મોતા રોડથી મેથા ભગતના ઘર સુધી પેવર બ્લોકનું કામ.
કારેલી ગામે મોતા રોડથી ભોયા બાયાના ઘર સુધી પેવર બ્લોકનું કામ.
કારેલી ગામે મણીભાઇ ડાહ્યાભાઇના ઘરથી દિનેશભાઇ ગોપાળભાઇના ઘર સુધી ગટરલાઇનનું કામ.
૧૦ કારેલી ગામે અલખધામ વિસ્તારમાં વાણિયાની દુકાન પાસેથી રાકેશભાઇ ગઢવીના ઘર તરફ જતા ગટરલાઇન તથા ક્રિષ્નાવેલીથી અલખધામ મંદિર તરફ આવતા ગટરલાઇનનું કામ.
૧૧ કારેલી (ગંગાધરા) ગામે પોલીસ ચોકીથી સોયાણી ખાડી તરફ ગટરલાઇનનું કામ.
૧૨ કારેલી ગામે ચરોતરીયા લેઉઆ સમાજની વાડીમાં પેવર બ્લોકનું કામ.
૧૩ કારેલી ગામે ડોર ટુ ડોર કચરા માટે ટેમ્પાનું કામ.
૧૪ કારેલી ગામે મગનભાઇ ગોવિંદભાઇના ઘરથી તળાવ તરફ જતા ગટરલાઇનનું કામ.
૧૫ કારેલી ગામે રામવાડીથી મેઇનરોડને જોડતી ગટરલાઇનનું કામ.
૧૬ કારેલી ગામે ક્રિષ્નાવેલી મેઇનરોડથી અલખધામ મંદિર સુધી ગટરલાઇનનું કામ.
૧૭ કારેલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી દસ્તાન રોડ તરફ ગટરલાઇનનું કામ.
૧૮ કારેલી ગામે ટીમલીયાવાડથી ચાર આંબા સુધી ગટરલાઇનનું કામ.
૧૯ કારેલી ગામે ડો. ચોજાળા ના ઘરથી રેલ્વે ફાટક સુધી પેવર બ્લોકનું કામ.
૨૦ કારેલી ગામે હરિધ્યાન હોલના મેઇન ગેટની સામે પેવર બ્લોકનું કામ.
૨૧ કારેલી ગામે રણછોડભાઇ ચોજાળાના ઘરથી મેઇન રોડ સુધી સી.સી. રોડની આસપાસ પેવર બ્લોકનું કામ.
૨૨ કારેલી ગામે મંજુબેન લલ્લુભાઇના ઘરથી જગુભાઇ ભંગડભાઇના ઘર સુધી પેવર બ્લોકનું કામ.
૨૩ કારેલી ગામે નવીનભાઇ છનાભાઇના ઘરથી ભાઇચંદભાઇ ચીમનભાઇના ઘર સુધી પેવર બ્લોકનું કામ.
૨૪ કારેલી ગામે જીવનદીપ વિસ્તારમાં બાલુભાઇના ઘરથી રસુલભાઇના ઘર સુધી પેવર બ્લોકનું કામ.
૨૫ કારેલી ગામે ફારૂકભાઇ ઘંટીવાળાના ઘરની સામેથી રેલ્વે સ્ટેશન સુધી પેવર બ્લોકનું કામ.
૨૬ કારેલી ગામે અલખધામમાં ખૂટતી કડી ગટરલાઇનનું કામ.
૨૭ કારેલી ગામે ટીમલીયાવાડમાં રેલ્વે ફાટકથી ડો. ચોજાળાના ઘર સુધી (ખૂટતી કડી) પેવરબ્લોકનું કામ.
૨૮ કારેલી ગામે ક્રિષ્નાવેલી વિસ્તારમાં પેવરબ્લોકનું કામ.
૨૯ કારેલી ગામે ભાઇચંદ ચીમનના ઘરથી ગાંડુ છનાના ઘર સુધી સી.સી. રોડનું કામ.
૩૦ કાળુભાઇ રણછોડના ઘરથી શૈલેષ અ???????ની આજુબાજુના ઘર સુધી પેવરબ્લોકનું કામ.