કારેલી એ ભારતના ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલું ગામ છે. તે જિલ્લાના મુખ્ય મથક સુરતથી પૂર્વ તરફ ૨૪ કિમી દૂર આવેલું છે.
પલસાણાથી ૬ કિ.મી. રાજ્યની રાજધાની ગાંધીનગરથી ૨૭૫ કિ.મી. છે. કારેલી પિન કોડ ૩૯૪૩૧૦ છે.
Read Moreશ્રીમતી કસીસબેન ફારૂકભાઇ કુરેશી
હોદો : સરપંચશ્રી
૯૭૧૨૨ ૨૨૨૬૬
શ્રી જયેશભાઇ બાલુભાઇ પરમાર
હોદો : ઉપસરપંચશ્રી
૯૯૨૫૪ ૪૪૪૧૦
શ્રી નિલેશભાઇ
હોદો : તલાટી કમ-મંત્રીશ્રી
૯૦૩૩૩ ૩૬૮૦૬