ગામ માં બાગાયતી ખેતી માં ડાંગર, શેરડી , શાકભાજી વિ. નું વાવેતર કરવામાં આવે છે.
ગામે દૂધડેરી પણ ચલાવવામાં આવે છે.
ડીપ ઈરીગેશન માટે જાગૃતિ શિબિર નું આયોજન.
પશુઓમાં રસીકરણ નું આયોજન.
પશુઓ માટે પશુ નિદાન કેમ્પ નું આયોજન.
ગામ માં ઓગેનીક ખેતી માટે શિબિર નું આયોજન.
ક્રમ | વિગત | 19 ની પશુધન ગણતરી મુજબ (2012) | 20 ની પશુધન ગણતરી મુજબ (2017) |
1.1 | પશુધનની સંખ્યા (કુલ) | 3042 | 1551 |
1.1.1 | ગાય વર્ગ | 2043 | 1086 |
1.1.2 | ભેંસ વર્ગ | 873 | 461 |
1.1.3 | ઘેંટા | 0 | 0 |
1.1.4 | બકરા | 126 | 4 |
1.1.5 | ઘોડા અને ટટ્ટૂ | 0 | 0 |
1.1.6 | ખચ્ચર | 0 | 0 |
1.1.7 | ગધેડા | 0 | 0 |
1.1.8 | ઊંટ | 0 | 0 |
1.1.9 | મરઘા/બતકા | 313 | 0 |
1.1.10 | અન્ય પશુધન (ડુક્કર-કુતરા વિગેરે) | 0 | 0 |