ગામે સામુહિક પ્રાથમિક આરોગ્ય સબ સેંન્ટર છે.
૧૦૦% જ્ન્મ તથા મરણ નોધણી.
ગામે દર માસે મમતા દિવસ ઉજવવામા આવે છે.
૧૧ થી ૨૩ મહિના ના બાળકો ને રસીકરણ કરવામાં આવે છે.
૦ થી ૫ વષૅના બાળકો કુપોષિત ન રહે તેનું આયોજન.
ગામે ૧ પેટા આરોગ્ય કેંન્દૂ મજુંર કરાવવાનું આયોજન.
૧૦૮ એમ્બ્યુલસ ની સુવિધા રાત્રી દરમ્યાન મળી રહે તે અંગે નું આયોજન.
સંપુણૅ રસીકરણ વધે તેમના માટે લોક જાગૃતિ અભિયાન.
મેલેરિયા/ ડેંન્ગ્યુ જેવા રોગો થી બચવા જનજાગૃતિ કાયૅકમો અને શિબિરો નું આયોજ્ન.
ગામ ને વ્યસન મુકત બનાવવા માટે જ્નજાગ્રૃતિ.
રોગચાળાના નિથંત્રણ માટેની કામગીરીનું આયોજન
ક્રમ | વિગત | જો સગવડ ગામમાં ના હોય તો નજીકમાં પ્રાપ્ત થતી સગવડ | |||||||||
1 | પેટા આરોગ્યકેન્દ્ર | સંખ્યા 1 | |||||||||
2 | પ્રાથમિક આરોગ્યકેન્દ્ર | સંખ્યા 1 | |||||||||
3 | સામુહિક આરોગ્યકેન્દ્ર | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
4 | પ્રસુતિ ગૃહ (સરકારી/ખાનગી/સંસ્થાકીય) | સંખ્યા 1 | |||||||||
5 | ખાનગી/સંસ્થાકીય હોસ્પિટલ | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
6 | ખાનગી એલોપેથી દવાખાનું | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
7 | સરકારી/ખાનગી આયુર્વેદિક દવાખાનું | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
8 | સરકારી/ખાનગી હોમયોપેથિક દવાખાનું | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
9 | નેચરોપેથી દવાખાનું | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
10 | ગામમાં વિવિધ રોગ નિષ્ણાંત ડોક્ટર | ||||||||||
10.1 | ડોક્ટર ઓફ મેડીસીન | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
10.2 | સર્જીકલ ડોક્ટર | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
10.3 | સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
10.4 | બાળકોના ડોક્ટર | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
10.5 | ઓર્થોપેડીક ડોક્ટર | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
10.6 | આંખના ડોક્ટર | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
10.7 | કાન, નાક, ગળાના ડોક્ટર | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
10.8 | ચામડીના રોગ ડોક્ટર | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
10.9 | હાડવૈધ | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
10.10 | ગામમાં કુલ નર્સની સંખ્યા | સંખ્યા 4 | |||||||||
10.11 | ગામમાં આશા કાર્યકર છે? | સંખ્યા 4 | |||||||||
10.12 | ગામમાં એમ્બ્યુલન્સની સગવડ | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
10.13 | 108 મોબાઇલવાનનું સ્ટેશન | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
10.14 | દવાની દુકાનની સગવડ | સંખ્યા 1 | |||||||||
10.15 | બ્લડ બેંકની સગવડ | જિલ્લા સુરત તાલુકા બારડોલી ગામ બારડોલી(M) અંતર(કિ.મી.માં) 8.00 | |||||||||
No. | પેટા આરોગ્ય કેન્દ્રનું નામ | મકાનની સુવિધા ખૂટે છે? | કમ્પાઉન્ડ વોલની સુવિધા ખૂટે છે? | એપ્રોચ રોડની સુવિધા ખૂટે છે? | પીવાના પાણીની સુવિધા ખૂટે છે? | પેવર બ્લોકની સુવિધા ખૂટે છે? | પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(મકાનની સુવિધા ખૂટે છે? | પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(કમ્પાઉન્ડ વોલની સુવિધા ખૂટે છે?) | પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(એપ્રોચ રોડની સુવિધા ખૂટે છે?) | પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(પીવાના પાણીની સુવિધા ખૂટે છે?) | પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(પેવર બ્લોકની સુવિધા ખૂટે છે?) |
1 | કારેલી | હા | ના | ના | ના | ના | ના | ના | ના | ના | ના |