કારેલી ગ્રામ પંચાયત - પ્રગતિશીલ કારેલી

વસ્તી વિષયક માહિતી (૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ)

ક્ર્મ વિગત સંખ્યા
1.1 કુલ કુટુંબોની સંખ્યા 876
1.1.1 કુલ વસ્તી 4176
1.1.2 પુરૂષો 2179
1.1.3 સ્ત્રીઓ 1997
1.2 અનુસુચિત જાતિના કુલ કુટુંબોની સંખ્યા -
1.2.1 અનુસુચિત જાતિની કુલ વસ્તી 140
1.2.2 પુરૂષો 76
1.2.3 સ્ત્રીઓ 64
1.3 અનુસુચિત જન જાતિના કુલ કુટુંબોની સંખ્યા -
1.3.1 અનુસુચિત જન જાતિની કુલ વસ્તી 1345
1.3.2 પુરૂષો 682
1.3.3 સ્ત્રીઓ 663

બી.પી.એલ કુટુંબોની યાદી

ક્ર્મ વિગત સંખ્યા
1.1 BPL કુટુંબોની સંખ્યા (૦-૧૬) 4
1.1.1 અનુસુચિત જાતિના BPL કુટુંબોની સંખ્યા 1
1.1.2 અનુસુચિત જન જાતિના BPL કુટુંબોની સંખ્યા 2
1.1.3 અન્ય પછાત વર્ગના BPL કુટુંબોની સંખ્યા 0
1.1.4 અન્ય BPL કુટુંબોની સંખ્યા 1
1.2 BPL કુટુંબોની સંખ્યા (૦-૨૦) 69
1.2.1 અનુસુચિત જાતિના BPL કુટુંબોની સંખ્યા 4
1.2.2 અનુસુચિત જન જાતિના BPL કુટુંબોની સંખ્યા 45
1.2.3 અન્ય પછાત વર્ગના BPL કુટુંબોની સંખ્યા 0
1.2.4 અન્ય BPL કુટુંબોની સંખ્યા 20

પશુધનની વિગત

ક્રમ વિગત 19 ની પશુધન ગણતરી મુજબ (2012) 20 ની પશુધન ગણતરી મુજબ (2017)
1.1 પશુધનની સંખ્યા (કુલ) 3042 1551
1.1.1 ગાય વર્ગ 2043 1086
1.1.2 ભેંસ વર્ગ 873 461
1.1.3 ઘેંટા 0 0
1.1.4 બકરા 126 4
1.1.5 ઘોડા અને ટટ્ટૂ 0 0
1.1.6 ખચ્ચર 0 0
1.1.7 ગધેડા 0 0
1.1.8 ઊંટ 0 0
1.1.9 મરઘા/બતકા 313 0
1.1.10 અન્ય પશુધન (ડુક્કર-કુતરા વિગેરે) 0 0

જમીન વિષયક માહિતી

ક્ર્મ વિગત એકમ
1 જમીન વિષયક માહિતી હેક્ટર આરે ચો.મી.
1.1 ગામનો કુલ ભૌગોલિક વિસ્તાર 433 42 0
1.1.1 જંગલ હેઠળનો વિસ્તાર 0 0 0
1.1.2 ઉજ્જ્ડ અને ખેડી ન શકાય તેવી જમીન 13 12 0
1.1.3 બીન-ખેતી ઉપયોગ હેઠળનો વિસ્તાર 2 22 0
1.1.4 ખેડવા લાયક પડતર જમીન 19 94 0
1.1.5 કાયમી ગોચર અને ચરણની જમીન 0 0 0
1.1.6 પ્રકીર્ણ વૃક્ષો અને ઝાડો હેઠળની જમીન 61 1 0
1.1.7 ચાલુ પડતર 0 0 0
1.1.8 અન્ય પડતર 3 22 0
1.1.9 ચોખ્ખો વાવેતર વિસ્તાર 333 91 0
1.2 એક કરતા વધુ વાવેતર હેઠળનો વિસ્તાર 0 0 0
1.3 કુલ પાક હેઠળનો વિસ્તાર 0 0 0
1.4 સામાજિક વનીકરણ હેઠળનો વિસ્તાર 0 0 0
1.5 ચોખ્ખો સિંચાઇ હેઠળનો વિસ્તાર 333 91 0
1.6 ખેડૂતોની સંખ્યા છેલ્લી પરિસ્થિતિ મુજબ: કુલ 453  
1.6.1 સીમાંત ખેડૂતોની સંખ્યા (1 હેક્ટરથી ઓછો) 210
1.6.2 નાના ખેડૂતોની સંખ્યા (1 થી 1.99 હેક્ટર) 113
1.6.3 મધ્યમ ખેડૂતોની સંખ્યા (2 થી 9.99 હેક્ટર) 85
1.6.4 મોટા ખેડૂતોની સંખ્યા (10 હેક્ટરથી વધારે) 45
1.7 સિંચાઇના સ્રોત મુજબ સિંચિત વિસ્તાર: કુલ 385 92 27
1.7.1 કેનાલ દ્વારા 285 0 0
1.7.2 કુવા/ટ્યુબવેલ દ્વારા 100 92 27
1.7.3 અન્ય(લીફ્ટ ઇરીગેશન) 0 0 0
1.8 ટપક/સ્પ્રીંકલર અપાવનાર ખેડૂતોની સંખ્યા 20  

પોષણ

ક્રમ કેન્દ્રનું નામ કેન્દ્રનો નંબર પોતાનું મકાન છે કે કેમ? બાળકોની સંખ્યા ૦ થી ૩ બાળકોની સંખ્યા ૩ થી ૬ કુપોષિત બાળકોની સંખ્યા/કુપોષિત(પીળા) કુપોષિત બાળકોની સંખ્યા/અતિ કુપોષિત(લાલ) સામાન્ય બાળકોની સંખ્યા કિશોરીઓની સંખ્યા સગર્ભા માતાની સંખ્યા ધાત્રી માતાની સંખ્યા કાર્યકરની જ્ગ્યા ભરેલ છે?(હા/ના/ભરવાપાત્ર નથી) તેડાગરની જગ્યા ભરેલ છે?(હા/ના/ભરવાપાત્ર નથી) પૂરતી કંપાઉન્ડ વોલ છે? શુદ્ધ પીવાનું પાણી ઉપયોગમાં લઇ શકાય તેવું શૌચાલય વીજળીકરણ
1 કારેલી- ૧ 24492110113 હા 41 29 5 0 52 9 9 4 હા હા હા હા હા હા
2 કારેલી- ૨ 24492110114 હા 51 37 0 2 77 21 6 6 હા હા હા હા હા હા
3 કારેલી-૩ 24492110115 હા 46 26 0 0 69 28 5 7 હા હા થઇ શકે તેમ નથી હા હા હા
4 કારેલી-૪ 24492110116 હા 46 40 1 0 73 11 7 4 હા હા હા હા હા હા