ગામે વરસાદી પાણીની ગટર લાઇન બનાવવામાં આવેલ છે તથા બિસ્લરી પાણીની સગવડ પૂરી પાડવામાં આવે છે.
ફોક મશીન વગેરેથી દવાનો છંટકાવ થાય છે.
ગામે મહિનામાં ૪ વાર રસ્તાઓની સફાઇ કરવામાં આવે છે.
સ્વચ્છતા સંબંધી કરવેરા ની વસુલાત પુર્ણ કરવામાં આવે છે.
૧૦૦% શૌચાલય MGNREGA/ SBM યોજના દ્રારા પુણૅ કરવાનું આયોજન.
જાહેર સ્થળો એ MGNREGA યોજના માથીં સામુહિક શૌચાલય બનાવવાનું આયોજન.
જાહેર સ્થળો વરસાદી પાણી ના નિકાલ માટે નું ATVT / આયોજન મંડળ આયોજન.
ગ્રામ વિકાસ ની યોજનાઓના અમલ માટે નું આયોજન.
સફાઈ કામ માટે વેક્યુમ મશીંનરી અને રોડ સ્વિપર ખરીદવાનું આયોજન છે.
ક્રમ | વિગત | સંખ્યા |
1 | સેનીટેશન | એકમ |
1.1 | ગામમાં વસવાટવાળા ઘરો પૈકી વ્યક્તિગત શૌચાલય ધરાવતા ઘરોની સંખ્યા | 550 |
1.1.1 | ગામમાં વ્યક્તિગત શૌચાલય ન ધરાવતા ઘરોની સંખ્યા | - |
1.2 | ગામમાં ગટર વ્યવસ્થા છે? | હા |
1.2.1 | જો હા, તો ગટર વ્યવસ્થાની સગવડ. (ભૂગર્ભ ગટર-1,પાકી બંધ ગટર-2,પાકી ખુલ્લી ગટર-3,ખુલ્લી ગટર-4) | પાકી બંધ ગટર |
1.2.1.1 | જો હા, તો ગટર જોડાણવાળા ઘરોની સંખ્યા.(ભૂગર્ભ ગટર-1, પાકી બંધ ગટર-2,પાકી ખુલ્લી ગટર-3,ખુલ્લી ગટર-4) | 876 |
1.1.2 | ગામમાં ગટર જોડાણ “ના” ધરાવતા ઘરોની સંખ્યા | 450 |
1.1.3 | જો ના તો ખાળકૂવા ધરાવતા ઘરોની સંખ્યા | 0 |
1.3 | ગામમાં ઉપયોગમાં આવતા હોય તેવા સામૂહિક/જાહેર શૌચાલયની સંખ્યા | 0 |
1.4 | ગામમાં ઘર ઘર ફરીને ઘન કચરોની નિકાલની વ્યવસ્થા છે? | ના |
1.5 | ગામની શેરીઓની અને રસ્તાઓની સફાઇ કરાવાય છે? | હા |